Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meena Mangarolia

Drama Fantasy Romance

3  

Meena Mangarolia

Drama Fantasy Romance

ઝરુખો

ઝરુખો

1 min
7.1K



બની જા આજ,

મૌસમ તું મારી,


રહી રહી ને,

વરસી જા આજે,

તારું સ્નેહ નું,

વાદળ વરસાવી જા,

મારાં મૂરઝાંયેલાં,

તન- મન પર,


હું ફૂલ ગુલાબી થઈ,

સજુ મારાં અંતરપટ પર,

તું મને નિહાળે ઓલા,

ઝરુખાંથી... એક નજર.


Rate this content
Log in