Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

અવતરણ

અવતરણ

1 min
6.7K


આંગળી છે કે પછી વહેતું ઝરણ ;

શબ્દગંગાનું થતું જ્યાં અવતરણ ?


હૈયું પાણીપોચું પામ્યા તો થયું

કોઈ માટે રોજ કરવું જાગરણ !


ભાવનિર્મિત ને વળી આંસુસભર

આંખથી સિંચ્યા કરો વાતાવરણ !


જીવવું પળપળ બને ત્યારે થશે

આમ જુઓ તો પળેપળ છે મરણ !


માત્ર ઇચ્છું મૌનનો પર્યાય હોઉં

એ હશે મારું ય ઉન્નત આચરણ !


Rate this content
Log in