Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Others

0  

Drsatyam Barot

Others

આજે

આજે

1 min
159


નકામી કરોશો તમે વાત આજે,

સમયની બગાડો તમે જાત આજે.

કરો કામ એવું બધાને ગમે જ .

વહેચો બધી ખાસ ખેરાત આજે.

ઉપાડો હવે પગ બધા એક સાથે,

નહીં તો સમય આપશે ઘાત આજે.

ન ધાર્યું થવાનું કરો ના ઉધામા,

સમય મારશે કારમી લાત આજે.

ધરો હાથ મૂકો મહેદી બધાને,

વસંતે સજી ખાસ બારાત આજે


Rate this content
Log in