Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Namrata Amin

Others

2.5  

Namrata Amin

Others

હવે શું ?

હવે શું ?

1 min
20.3K


રમતા રમતા રમાઇ ગય હવે શું ?

રડતા રડતા રડાઇ ગયુ હવે શું ?

ખુદ પર હસતા હસાઇ ગયુ હવે શું ?

સમજણ આવતા સમજાઇ ગયુ હવે શું ?


તમને મળતા મળાઇ ગયુ હવે શું ?

નજીક આવતા અવાઇ ગયુ હવે શું ?

ના ના કરતા તમારા થઇ જવાયુ હવે શું ?

જીવન જીવતા જીવાતુ ગયુ હવે શું ?


દુર રહીને પણ સાથે રહેતા આવડી ગયુ હવે શું ?

એકલા લડતા લડાતુ ગયુ હવે શું ?

દરેક ઘા સાથે નવી તાકાત આવતી ગઇ હવે શું ?

દરેક પછડાટે નવો રસ્તો દેખાતો ગયો હવે શું ?


મજબુત થતા થતા થવાતુ ગયુ હવે શું ?

દરેક રસ્તે મિત્રો મળતા ગયા હવે શું ?

મળતા મળતા કઇં કઇં શીખવાડતા ગયા હવે શું ?

હસતા હસાવતા ને રડતા રડાવતા ગયા હવે શું ?


એ પણ દુર જતા ગયા હવે શું ?

દુર રહીને પણ સતાવતા રહ્યા હવે શું ?

છોડતા છોડતા છૂટતા જવાયુ હવે શું ?

આગળ જતા જતા જવાતુ ગયુ હવે શુ?


આટલે દૂર આવતા અવાઇ ગયુ હવે શું ?

ક્યારેક લાગે છે કહુ કે નહી, હવે શું ?

અજાણતા જ ભરાતા ભરાતા ભરાઇ ગઇ,

છેલ્લે, એક વાત કહું ? છતા પણ એને માણૂ છૂ હું.



Rate this content
Log in