Sapana Vijapura

Others


Sapana Vijapura

Others


હિર્ણકશ્યપ

હિર્ણકશ્યપ

1 min 13.1K 1 min 13.1K

હિર્ણકશ્યપને કઈ જગાએ જઈને મારુ ?

એને તો વરદાન મળ્યું

તને કોઈ નહીં મારી શકે

ન ઘરમાં ન બહાર

ન રાતના ન દિવસના

ન તલવારથી ન ભાલાથી

હું મારામાં રહેલા હિર્ણકશ્યપને (ઈગો) શી રીતે મારુ ?

ન ઘરમાં ન બહાર

ન દિવસના ના રાતના

ન ભાલાથી ના તલવારથી

હું હરિશચંદ્ર જેવી સત્યવાદી નથી..

શું આ હિર્ણકશ્યપ સદા મારાંમાં જીવશે ?


Rate this content
Originality
Flow
Language
Cover Design