Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Romance

3  

Kinjal Pandya

Romance

ચેતન

ચેતન

1 min
561


થયું છે શરીર મારું ફરી "ચેતન "

તારામાં ભળી હું

જાણે વિશાળ દરિયામાં ભળી હું


આપણા મિલનની હું શું કરું વાત !

તારા સ્પર્શથી પવિત્ર બની હું


આમ તો છે શિવરાત્રી

પણ કૃષ્ણ સંગ રાસ રચાવુ હું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance