Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

વાદળું

વાદળું

1 min
13.9K


વાદળું આભમાં રમતું તું,
આખું આભલું ઝૂમતું તું.

પવન સંગ રખડતું તું,
મનફાવે તેમ ડોલતું તું.

આછું આછું હસતું તું,
મનને બહુ તે ગમતું તું.

થોડું થોડું શરમાતું તું,
ઝરમર ઝરમર વરસતું તું.

આંખથી ઇશારા કરતું તું,
અદાથી પાગલ બનાવતું તું.

મન મૂકીને કેવું નાચતું તું,
ગીત રુડા મધુરા ગાતું તું.

હૈયું મારું કેવું હરખાતું તું,
ભાવથી 'જશ' છલકાતું તું. 


Rate this content
Log in