Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Satish Sakhiya

Others

3  

Satish Sakhiya

Others

ઘેરી વળે છે

ઘેરી વળે છે

1 min
6.7K


ભુતાવળ ભુતકાળની ઘેરી વળે છે 

તેદિ' આંખને ઉજાગરો ઘેરી વળે છે

દવા મળે હજુ તો દુઃખની એ પહેલાં 

દર્દ ચારેકોરથી શરીરને ઘેરી વળે છે

કરો વિચાર દિલથી કોઈ જ્યારે 

શંકા કુશંકા ફરતીકોરથી ઘેરી વળે છે

સગપણ ક્યાંય સાચા રહ્યા નહીં 

એટલે fb/Wp ના ગૃપને ઘેરી વળે છે

વિટંબણાને વ્યથા વચ્ચે પણ તારી યાદ 

સ્મિત થઈ "સતીષ"ના હોઠોને ઘેરી વળે છે


Rate this content
Log in