Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Trisha Vora

Children Stories Inspirational

3  

Trisha Vora

Children Stories Inspirational

મહેનતની કમાણી

મહેનતની કમાણી

1 min
205


આજે એની આંખો ખુલી,

હકીકત એ સમજાણી,

બહુ અઘરી છે જીવનમાં,

મહેનતની કમાણી.


પપ્પા હંમેશા હિસાબ માંગે,

મમ્મી પણ સમજાવે..

પૈસો પૈસો બચાવી એ,

કંજુસીથી જીવન ચલાવે...

હંમેશા એ વિચારતો,

કેમ કરવા ન દે એ ઉજાણી?......


આજે કામના પહેલા દિવસે,

ખબર પડી એક વાત,

નથી એમ જ આવતા પૈસા,

નિચોવવી પડે છે જાત,

માવતર સામે આવતા હૈયામાં,

છુટી પ્રેમ સરવાણી......


બહુ અઘરી છે જીવનમાં

મહેનતની કમાણી.


Rate this content
Log in