Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Others

3  

Drsatyam Barot

Others

ટમટમ તારલા

ટમટમ તારલા

1 min
13.3K


ટમટમ તારલાની આવી બારાત,
ઝગમગ ઝગમગ ચમકે
છે રાત.
જાણે કે આભમાં આગિયાનુ
રાજ,
આજી છે આખમા કાજળ મેં
ખાસ .

ચાંદનીમાં ન્હાય છે આખું
આકાશ,
રાતને શોભે છે ચાન્દાનો,
તાજ .

ગ્રહો-નક્ષત્રો નાચે છે રાસ,.
રાતની મહેફિલમા,
આવજોને આજ .

મંગળ કરે છે મંગળ સુવાસ,.
શુક્ર છે મારો રંગીલો રાજ.
જાનૈયા થ્યા છે નક્ષત્રો,
ખાસ,
મીઠી-મીઠી છે રાતની,
સુવાસ


Rate this content
Log in