Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vipul Patel

Others

2  

Vipul Patel

Others

તોફાન

તોફાન

1 min
6.6K


સીધા વૃક્ષ પેહલા કપાય છે એટલે
હવેથી હું
થોડો આડો-અવળો થાઉં છું.

થોડું કથેરનું ઝારું
થાઉં છું જરીક અને
થોડો દેસી બાવળ
કે પછી ગોખરું કે
થોડો ભાલીયો થાઉં છું.

અને હવે હું જ
એવું જ કૈક થોડું
અઘરું ઝાડ થાઉં છું.

લે દુનિયા તને પસંદ છે એટલે જ
હવે હું  હું મટીને
"વિપુલ" બદલાઈ જાઉં છું ને
મોરલો મટીને
કાલથી હું 'તોફાન' થાઉં છું.


Rate this content
Log in