Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Margi Patel

Drama Romance Thriller

2  

Margi Patel

Drama Romance Thriller

હમસફર

હમસફર

1 min
6.8K


તારી આ નજર મને ઘાયલ કરે છે,

હઠીલું મારૂં હ્દય મને પરેશાન કરે છે,


ધમાલ થઇ છે હવે આ જીવતરમાં,

તારાં હોઠ મને અહેસાન કરે છે,


આવી જા તું મારી જોડે છોડી આ જગ,

આપણો આ પ્રેમ જોઈ લોકો પરેશાન કરે છે,


આવવાં માગું પણ તું નહિ સંભાળી શકે,

મારૂં જ હ્દય મને હેરાન કરે છે,


સાથ આમ મળે લતા ને પેડનો,

નહીં તો શ્વાસ પણ મારાં વેરાન કરે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama