Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pushpa Maheta

Others Inspirational

3  

Pushpa Maheta

Others Inspirational

પૂરતો છે

પૂરતો છે

1 min
6.8K


આગ ને તો એક તણખો પૂરતો છે,

ચાહમાં પણ એક રણકો પૂરતો છે.

એકને સાંધો ને તૂટે તેર એવા,

ગૂંફનોમાં એક મણકો પૂરતો છે.

અશબ્દતા એ તો નથી મૂંગાપણું

મૌનમાં પણ એક ઠણકો પૂરતો છે.

ભાત ભાતે પ્રીત ગૂંથાશે નક્કી બસ,

સાંજ ઢળતા એક છણકો પૂરતો છે

પ્રીતનો ટૂંકો પરિચય આટલો જ કે

શ્વાસ શ્વાસે એક સણકો પૂરતો છે. 


Rate this content
Log in