Dr Jignasa Chhaya Oza

Abstract


2  

Dr Jignasa Chhaya Oza

Abstract


માતૃ વંદના

માતૃ વંદના

1 min 1.4K 1 min 1.4K

ખરબચડા,
કર-કમલ તારા
પ્રેમે ભરેલા!
 
***********
ઝાંખી સી દ્રષ્ટિ,
વરસાવે નિત, મા
સ્નેહવર્ષા જો!
 
*********
દુભાય તું જો,
જનેતા વ્હાલી, પ્રભુ
દૂર જોજનો!
 
**********
ગૃહ, મંદિર
હાડ-માંસની દેવી
વ્હાલસોયી મા!
 
************
ના છે ખેવના
પ્રભુ તારી, મળે જો
માત ઉછંગ!
 
*************
મેહુલા વિણ,
સદાય લીલુંછમ્મ,
માતૃહ્રદય!
 
************
ના પ્રભુ ભક્તિ,
કો ગમ નહિં, કરો
માતૃ વંદના!
 
************
 
 
 
 


Rate this content
Originality
Flow
Language
Cover Design