Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

તું જ અવતારે મને

તું જ અવતારે મને

1 min
7.3K


તું ભલે બોલે નહીં; ઈચ્છે મને;

મૂળમાંથી એમ ઉચ્છેદે મને.

અર્ધજાગ્રત આભને આંબી જવા

જ્યાં કરું કોશિશ કે અવરોધે મને.

કાળજું કૂણું મળ્યું છે જેમને

એજ પથ્થર સમજી કરકોલે મને.

સ્વપ્ન અંગે હું વિચારી શું કરું ?

સાંજ પડતાં રોજ હંફાવે મને.

તુંજ છે સાક્ષાત્ ગઝલ તો હું શબદ

અવતરીને તું જ અવતારે મને


Rate this content
Log in