Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
યાદો
યાદો
★★★★★

© Shaurya Parmar

Others

1 Minutes   7.0K    2


Content Ranking

તારી યાદોએ ,ચોતરફી મારી ઘેરાબંધી કરી, 

અને અંતે હું મોતને ઘાટ ઉતર્યો. 

તારી યાદોને રોકવા, ઘણી નાકાબંધી કરી, 

તારી જ છું કહીને, મને છેતર્યો.

સ્નેહને બચાવવા, દિલની સરહદે સીમાસંધી કરી,

સ્નેહમાં શૂન્યતા, છતાંય ન સુધર્યો,

અંતે...

તારી યાદોએ ,ચોતરફી મારી ઘેરાબંધી કરી, 

અને અંતે હુ મોતને ઘાટ ઉતર્યો.

શૌર્ય સ્નેહ દિલ કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..