Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Romance

2  

Shaurya Parmar

Romance

એવું કોઈ ગમે !

એવું કોઈ ગમે !

1 min
6.9K


નજરો થાય ભેગી અને નજરો જેની નમે...
એવું કોઈ ગમે !

પછી વાતચીતમાં આવે, વચ્ચે નાસ્તો,
અને પાણીપુરી, એ પેટ ભરીને જમે...
એવું કોઈ ગમે!

પછી વાતચીતમાં આવે, વચ્ચે મોબઈલ,
પછી આખો દિ' વોટ્સએપ વોટ્સએપ રમે...
એવું કોઈ ગમે !

પછી વાતચીતમાં આવે, વચ્ચે આકાશ,
તું ચાંદ અને બાકી તો તારલા ટમટમે...
એવું કોઈ ગમે !

પછી વાતચીતમાં આવે, વચ્ચે બલિદાન,
થાય કંકુના અને આખું ઘર ધમધમે...
એવું કોઈ ગમે !

છેલ્લે વાતચીતમાં આવે, વચ્ચે પરિવાર,
અને રીંગણા, બટાકાં, દૂધી, ભીંડા હાટુ ચારેકોર ભમે...
એવું કોઈ ગમે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance