Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

ખુશી

ખુશી

1 min
7.2K


ખુશી તો સદાય છલકતી રહે છે 
આંખો ય આમ જ મલકતી રહે છે 

ઘણીય બંધ કરુંં દિવસભર તોયે 
પાંપણો પલ પલ પલકતી રહે છે 

કરે યાદ તમને અહ્ર્નીશ તે તો 
મનની આ ઝાલર રણકતી રહે છે 

ખીલી ઊઠે ફૂલો પાનખરેય મધૂરાં 
મહેંક તો સદાયે મહેંકતી રહે છે 

સાથ હો તમારો 'જશ' પછી તો 
ચહેરાનીય મસ્તી ચમકતી રહે છે


Rate this content
Log in