Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pinky Shah

Children Tragedy

3  

Pinky Shah

Children Tragedy

દીકરી

દીકરી

1 min
433


મારા

સ્નેહ સદનની

હક્કદાર,


મારી કોયલ

આજે મને

ટહુકો કરીને,


જગાવવા ને બદલે

વિલાપ કરતી,

ચાલી નીકળી,


મારા એની સાથેના

સ્નેહ સાયુજ્યને,


એક ઝાટકે કાચળી ઊતારી

બાજુ પર રાખી દીધા.....


નાની અમથી ઢબૂડી

પરમના પંથે,

સગપણના વાધાને,


મારા ખાલી આચલમાં

થમાવી ચાલી ગઈ,


તારા ખોળાનો ખૂંદનાર,

હજુ તને જ ઝંખે છે દીકરા,


મારી આજ્ઞા વગર આવડી મોટી,

સફરને થમાવી કયા ચાલી તું ઓ બેટા !!!!!


દિલનો ખૂણો ખૂણો તારી

સ્નેહ સભર યાદોથી

ભરચક છે,


કેમ કરી હું મનાવું

મારા મન ને,


ગામતરે ચાલી

દીકરી મારી,

એકલાં અટૂલા મૂકી

એમને સહુ ને ......!


Rate this content
Log in

Similar gujarati poem from Children