અરમાન
અરમાન
હજુ પણ
શોધું છું
હું તને મારે
ડાબે જમણે
અચાનક એક
વંટોળિયો
આવી ઊડી ગયો.
દિશા ઓ દશે
ખાંગી થઈ
કંઈ ના આવ્યું
હાથ...
ભાંગી ને ભૂકો
થયા અરમાન...
હજુ પણ
શોધું છું
હું તને મારે
ડાબે જમણે
અચાનક એક
વંટોળિયો
આવી ઊડી ગયો.
દિશા ઓ દશે
ખાંગી થઈ
કંઈ ના આવ્યું
હાથ...
ભાંગી ને ભૂકો
થયા અરમાન...