Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Inspirational Romance

4  

Harshida Dipak

Inspirational Romance

શમણું

શમણું

1 min
13.8K


મને તું કહે મારે નહિ આવવાનું,

અરે ! તું કહી દે કે ક્યાં છે જવાનું.


પ્રણયનો મરમ જીવનમાં હું જાણું,

ભલે દર્દ છાનું નહિ પૂછવાનું.


રૂપાળા રૂપાળા છે ગાલોના ખંજન,

આંખોથી હળવે રહી ઝાંખવાનું.


રમત એ મજાની લે ! શમણામાં આવી,

કહે બંધ આંખોમાં શું માપવાનું.


સતત તારી યાદોમાં ફરતી'તી પળપળ,

શમણું રહ્યું છે તને પામવાનું.


Rate this content
Log in