માણસઈ
માણસઈ
મારો દુશ્મન
તળાવમાં ડૂબતોહોય,
ત્યારે, તરતા જાણતો હું,
એને બચાવવા
તળાવમાં ઝંપલાવું છું કે
નહીં !
એના પરથી
માપ નીકળે છે,
મારી માણસઈનું !
મારો દુશ્મન
તળાવમાં ડૂબતોહોય,
ત્યારે, તરતા જાણતો હું,
એને બચાવવા
તળાવમાં ઝંપલાવું છું કે
નહીં !
એના પરથી
માપ નીકળે છે,
મારી માણસઈનું !