Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
યાદ આવે
યાદ આવે
★★★★★

© Vivek Chudasma

Others

1 Minutes   7.0K    3


Content Ranking

સાંજ ઢળી રહી હતી,
અચાનક રડવાનો અવાજ આવ્યો,
દીકરીએ પપ્પાની છાતીએ વળગીને,

ધ્રુસકે ધ્રુસકે રડે છે...!

કાંઈ જ સૂઝતું નથી,
બાળપણ અચાનક આંખ સામે આવે છે,
એ જ બધી ગમ્મતો ને રમતો,
બધા ભેરુડાઓ સંગેની મસ્તી,
મમ્મીની એ વ્હાલભરી વાતો,
પપ્પાની ખભેથી જોયેલી દુનિયા,
ભાઈની આંગળી પકડીને,
જોયાં'તાં એ બધા જ સ્થળો...!

કશું જ બાકી નથી રહી જતું,

પણ એક આશ છે ફરી મળવાની,
અને ત્યાં જ એ મમ્મીને ગળે વળગી એની લાશ પર ઢળી પડે છે...!

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..