Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

સ્વપ્નનું સરનામું

સ્વપ્નનું સરનામું

1 min
7.0K


તારા સ્વપ્નનું સરનામું આપ,
સ્વપ્નમાં તારા, રોજ આવવું છે.

ભલેને આવે ઝાપટાં વિસાદનાં,
તારી લાગણી ઓઢીને ફરવું છે.

ઊભી છું તારા મનના દરવાજે,
મનને તારા ખુશ મારે કરવું છે.

આમ તો કશુંય નથી મુજ કને,
છતાંય થોડુંં વહાલ તને ધરવું છે.

કરવી છે મજા એટલી બધી ને,
ખુશીના મહાસાગરમાં તરવું છે.

જોઉં છું રાહ ઘણા સમયથી તારી,
કેટલુંય મારે તને આજ કહેવું છે.

મળે સાથ જો તારો આવો 'જશ',
તો રોજ આમજ વહેતા રહેવું છે.


Rate this content
Log in