Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

ચાલ્યા ગયા તમે

ચાલ્યા ગયા તમે

1 min
6.9K


અચાનક કેવા છોડીને ચાલ્યા ગયા તમે  
ભવોભવના સાથને તોડીને ચાલ્યા ગયા તમે 

જીવશું કેમનું અમે એકલા, વિચાર્યું નહિ 
અર્ધે રસ્તે છેડો ફાડીને ચાલ્યા ગયા તમે 

ખૂટ્યા હશે શ્વાસ, નહીતો કરો નહિ આવું 
વેદના સભર હૈયું લઈને ચાલ્યા ગયા તમે 

હતો હું પણ મજબૂર, રોકી ન શક્યો તમોને 
અને સાવ નિષ્ઠુર થઇને ચાલ્યા ગયા તમે 

હતો સાથ, જન્મો જનમનો આપણો કેવો 
કેટલું બધું 'જશ' ચાહીને ચાલ્યા ગયા તમે 


Rate this content
Log in