Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Prahladbhai Prajapati

Action Crime Tragedy

1.0  

Prahladbhai Prajapati

Action Crime Tragedy

ધર્મ નામે ધીંગાણાં કરે

ધર્મ નામે ધીંગાણાં કરે

1 min
12.9K


ખોટ ઈસુને કે લોકોને ધર્મ નામે ધીંગાણાં કરે

કયો ભગવાન હાથ પકડી સુખ દુઃખ પૂછે છે ?


ઈસુએ સૌને સમાન ગણી પ્રેમ પ્રેમ વરસાવ્યો છે,

ધર્મની આડ ઓથે શું ઈસાઈ કરણ કરવું છે ?


મુખમાં રામ બગલમાં છૂરી પેટ ભરવા માટે છે,

ઈસુ નામે રાજ બદલવા નીકળયા ઈસુ વહેંચીને.


ભૂખની મજબુરીનો લાભ લેવા ઈસુએ શીખવ્યું છે ?

સુનામી દુકાળ ભૂકંપ મેઘતાંડવે પ્રભુ આરામ કરે છે ?


ઈસુ શાંતિ કાશ્મીરી પંડિત શીખ સહારે ક્યાં હતી ?

હજારો હૂલ્લડે નર સહાર રોકાયો નથી એ હકીકત છે.


શું ? ઈશુએ શીખવ્યું છે મજબૂરીએ ધર્મ પરિવર્તન ?

પાદરી ને પૉપ પાસે કોઈ પુરાવો ? ઈશુ આદેશ નો ?


જેને જે ગમે તે ભજે સૌને છે શ્રધ્ધા ને વિશ્વાસ ઈશમાં,

વચોટિયા વિના પુરાવે નિજ કાજે ધતિંગ ધીંગાણા આદરે


Rate this content
Log in