Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Others

3  

BINAL PATEL

Others

વલ્ડ કપ_એક મહા ઉત્સવ

વલ્ડ કપ_એક મહા ઉત્સવ

1 min
264


'આ તે કેવી ગિલ્લી-દંડાની રમત !

ગામની ગલીઓમાં રમતા-રમતા પહોંચી આખે જગત,


નાના-મોટા, નાત-જાત, ના કોઈની શરમ,

રમત જગતનો એક જ નિયમ,

મગજ સ્થિરને નિશાનો ગરમ,


ક્રિકેટ નામ સાંભળતા જ થઇ જાય થોડો ગર્વ,

વલ્ડ કપને તો આપણે ઉજવીએ એવો,

જાણે હોય કોઈ પર્વ,


સદી આ ૨૧મી, ને સ્પર્ધાની મારામારી,

કોણ જીતે કોણ હરે એ જ આ જગની કહાની,


રમત એ તો ઉત્સાહની દુનિયા,

સાથે મળી જીવવાની દુનિયા,

તન-મનને પવિત્ર કરવાની દુનિયા,

આવી દુનિયાના રાજવી એટલે,

આપણા ભારત દેશના ક્રિકેટના સિતારાઓ,


નિષ્ઠા, પ્રેમ, પ્રમાણિકતાના દિપક સમા,

રમત જગતના લડવૈયાઓ,

કપિલદેવ, સચિન ને ધોની જેવા ધુરંધરો,


સલામ છે દોસ્ત આ ધરતીને,

ધરતી પરના માનવીને,

ક્રિકેટ જગતના પ્રેમીઓને,

તો પછી,

ભેગા મળી ઉજવીએ,

ક્રિકેટ જગતનો ઉત્સવ આ ઉજિયારો.


Rate this content
Log in