ચુંબન
ચુંબન
1 min
527
માંહે રહેલો જે સૌની,
નિર્મલ 'ને નિશ્ચલ,
પરમ પરમાત્માની
સાતત્યપૂર્ણ તથા
ખરેખરી અભિવ્યક્તિ
એટલે જ ચુંબન !
માંહે રહેલો જે સૌની,
નિર્મલ 'ને નિશ્ચલ,
પરમ પરમાત્માની
સાતત્યપૂર્ણ તથા
ખરેખરી અભિવ્યક્તિ
એટલે જ ચુંબન !