Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pramod Mevada

Others

3  

Pramod Mevada

Others

છે ખરા?

છે ખરા?

1 min
6.9K


આમતો કય નથી પણ કંઈક દુઃખે છે ખરા,
અપેક્ષાથી નહિ પણ તોય પૂછે છે ખરા.

આવી જાય ઘણુંય મનમાં પણ વ્યક્ત ન થાય,
એકાદો શબ્દ ફરી ફરીને આજ સૂઝે છે ખરા.

જીવું છું શા માટે નથી સમજાતું એમજ,
આખરે શું છે મનમાં પહેલી કોઈ બૂઝે છે ખરા?

થતો રહેતો પળપળ ઘાવ કોઈ જનોઈવઢ,
એષ્ણાની બેધારી તલવાર કાઈ ચુભે છે ખરા!

છે ભીંજાયેલ રક્તથી ખુદના અલગારી,
હ્રદયનો ઘાવ ક્યારેય કોઈથી રૂઝે છે ખરા?


Rate this content
Log in