Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Satish Sakhiya

Inspirational Romance

3  

Satish Sakhiya

Inspirational Romance

વન વગડાની વાટે

વન વગડાની વાટે

1 min
13.2K


હોય આપણે વન વગડાની વાટે,

ને વરસાદ આવે વિજ ગગડાટે.

થોડા ડર ને થોડા આનંદ સાથે, 

હોય મારી છાતીસરસી ઉન્માદે!

ઉપરથી વા ને વરસાદ ભીંજવે,

અંતરમાં તારી યાદ આગ લગાડે.

વરસાદી વાયરો આવેને, મનમાં, 

મિલનની એ કેવી પ્યાસ જગાડે.

કહે 'સતીષ', સઘળું છોડી ચાલ,

પલળીએ ફરી વરસતા વરસાદે!


Rate this content
Log in