Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મારી કને
મારી કને
★★★★★

© Rakesh Patel

Others

1 Minutes   7.0K    8


Content Ranking

આજ એની યાદ છે મારી કને,
એજ જૂનો સાદ છે મારી કને.

ક્યાંક દર્દો, લાગણી, ને બસ હ્રદય,
આગવો સંવાદ છે મારી કને.

શ્વાસ લેવાની મને નવરાશ ક્યાં?
ખૂદનો વિખવાદ છે મારી કને.

આવશે નો'તી ખબર જુદાઇ પણ,
પ્રેમની સોંગાત છે મારી કને.

ફૂલ જેવી સાચવી છે લાગણી;
એટલે આ દાદ છે મારી કને.

આમ તો રાકેશ પણ જીવી ગયો,
મોત જો અપવાદ છે મારી કને.

Mother કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..