રંગ
રંગ
રંગ ચઢે તે જાણો મેલ,
પોત રહે તે સામું સહેલ;
આપે આતમ સ્વયં પ્રકાશ,
કર્મ ધર્મનો કાઢી પાસ;
અખા એવી સદગુરૂની કલા,
સમઝે નહિ તો વાધે બલા.
રંગ ચઢે તે જાણો મેલ,
પોત રહે તે સામું સહેલ;
આપે આતમ સ્વયં પ્રકાશ,
કર્મ ધર્મનો કાઢી પાસ;
અખા એવી સદગુરૂની કલા,
સમઝે નહિ તો વાધે બલા.