Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Tragedy

2  

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Tragedy

"મર્દના આંસુ " (હાઇકુ )

"મર્દના આંસુ " (હાઇકુ )

1 min
441




" રૂમાલ સ્ત્રીનાં

આંસુ પોંછે ,ઓશીકું

પોંછે મર્દનાં !! "


વિશ્લેષણ :-

સ્ત્રી સ્વભાવે કોમળ હોય છે. વાતવાતમાં

તેની આંખોમાં આંસુ આવી જતા હોય તે

સ્વાભાવિક છે. જ્યારે પુરુષ ?

પુરુષ સ્વભાવે કઠોર હોય છે.તે રડે નહીં,પણ સૌને રડાવે ! તેની આંખોમાં આંસુ ભાગ્યે જ જોવા મળે !

અને એટલે જ કોઈ પુરુષ જયારે રડે ત્યારે, કોઈને તે જોવું ગમતું નથી !

ગમે તેવી ગંભીર પરિસ્થિતિ હોય, પુરુષ

પોતાનું ધૈર્ય ખોતો નથી.પોતાના આંસુઓને છુપાવી રાખે છે.

ભલે પછી રાત્રીના એકાંતમાં, માં ની ગોદને યાદ કરીને, તકીયામાં મોં છુપાવીને તે રડી લેતો હોય !

કારણ કે તે જાણે છે કે જો તે રડશે તો બધાની હિંમત ભાંગી જશે અને સૌ સાથે રડવા લાગશે!

એટલે જ

માં જો રડે, મળીને સૌ સાંત્વના આપે ! બાપ જો રડે, સાથે સૌ રડે, કોણ કોને સાંત્વના આપે !!




Rate this content
Log in

Similar gujarati poem from Tragedy