Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kusum kundaria

Inspirational

2.9  

kusum kundaria

Inspirational

પર્યાવરણ

પર્યાવરણ

1 min
2.3K


એક-એક વૃક્ષ ચાલો આજે બધા વાવી દઈએ,

પર્યાવરણને આ રીતે આપણે બચાવી લઈએ.


સુકીભઠ્ઠ થયેલી આ ધરા તરસે લીલીછમ થવા,

પંખીઓના કલરવથી લીલેરા ઝાડ સજાવી દઈએ,


ટાઢ-તડકામાં અડીખમ રહીને ઠંડક આપે સૌને,

જતન વૃક્ષોનું કરીને અહેસાન એનો ઉતારી દઇએ.


પ્લાસ્ટિકનો દુરુપયોગથી પ્રદુષિત થઇ છે આ ધરા,

નદી, ખેતર ને જંગલોને સ્વચ્છતાથી દિપાવી દઇએ,


એકજ ઉપાય છે હવે પર્યાવરણને બચાવો તમે.

સજામાં એની, ના ભવિષ્યની પેઢીને ખપાવી દઇએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational