કાગળની હોડી...
કાગળની હોડી...
1 min
1.4K
બાળપણ કેરા કાંઠે
છોડી આવ્યા,
કાગળ કેરી હોડી.
આગળ વધતાં રહ્યા,
પહોંચી ગયા યૌવને
અને હવે વૃદ્ધાવસ્થાએ.
બાળપણ કેરા કાંઠે
છોડેલ એ કાગળની હોડી,
પાછી હવે શીદને આવે?