Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Fantasy Romance Thriller

3  

Harshida Dipak

Fantasy Romance Thriller

સોનેરી કિરણ

સોનેરી કિરણ

1 min
7.1K


સૂરજના સોનેરી કિરણોની,

સોનેરી ઝાય ઝીલતા ઝીલતા.....

ડાયરી હાથમાં લીધી ને,

સફેદ કોરા કાગળ પર,

સોનેરી શબ્દો સરી પડ્યા ......

હજારો વાર નિહાળ્યા તમને પણ-----

તોયે મન માનતું નથી,

દિલથી અવાજ ઉઠે

ને -- આંખો ઝીલી લે છે....

બસ એમજ થાય કે.....

તમને નિહાળ્યા કરું સતત....

બસ નિહાળ્યા કરું સતત .....

સોનેરી અજવાસમાં .....


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy