Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Abstract

2  

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Abstract

"અલવિદા"

"અલવિદા"

1 min
349


રહ્યા સાથે ઘણા દિવસો

જુદા થવાનો સમય હવે

આવી ગયો છે !


કયારે ચાલ્યા ગયા ખુશીના

આ દિવસો ?

અલવિદા કહેવાનો સમય હવે

આવી ગયો છે!


મુલાકાત ફરી કયારે થશે ?

નથી તમને ખબર ,

નથી મને ખબર.

ખબર છે માત્ર એટલી કે,

જુદા થવાનો સમય હવે

આવી ગયો છે !


સુખના દિવસો સાત અને

દુઃખના દિવસો સાઠ !

મહેસુસ કરવાનો સમય

હવે આવી ગયો છે !!



















Rate this content
Log in

Similar gujarati poem from Abstract