Khvab Ji
Others
મેં કાચબાની ઢાલ
ઉપર હાલરડું
લખ્યું,
તો કાચબાને
નીંદર અાવી ગઈ!
- એમ કોઈએ
કહ્યું, ત્યારથી કાચબાને
અનિદ્રાનો રોગ
લાગુ પડ્યો છે!
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ