Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ami Panchmatiya

Inspirational

2  

Ami Panchmatiya

Inspirational

ઉધાર લીધી..

ઉધાર લીધી..

1 min
1.4K


ફૂલોની સુગંધ ઉધાર લીધી,
ભમરાની ગુંજ ઉધાર સાંભળી,
સુરજના કિરણો ઉધાર લીધા,
ધરતીની ગોદ ઉધાર લીધી.
 
ઝરણાની સુંદરતા ઉધાર લીધી,
નદીઓનું પાણી ઉધાર લીધું,
દરિયાની ખારાશ ઉધાર લીધી,
વરસાદની મીઠાશ ઉધાર લીધી.
 
ભાઈનો પ્રેમ ઉધાર લીધો,
પપ્પાનો પ્રેમ પણ ઉધાર લીધો,
બાકી સ્વજનોનો પણ પ્રેમ જ ઉધાર લીધો,
પરંતુ મા, તારી પાસેથી તો જીંદગી જ ઉધાર લીધી!


Rate this content
Log in

More gujarati poem from Ami Panchmatiya

Similar gujarati poem from Inspirational