Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

હરિ તું આવજે

હરિ તું આવજે

1 min
6.8K


આજે સૂનું સૂનું લાગે છે આંગણું હરિ તું આવજે.

તારા વિયોગે દિવસોને હું તો ગણું હરિ તું આવજે.


હું ગોપીને તું કહાન એ રહી જુગજુગની અમીરાત, 

કહેવાનું છે હરિવર તને ઘણું ઘણું હરિ તું આવજે.


મારાં નયન તારાં નયન વચ્ચે જ્વનિકા થૈ ગૈ માયા,

તુજવિણ ષડરિપુને હું કેમ રે હણું હરિ તું આવજે.


ઝંખના ઉરની પ્રતિપળ બની બળવત્તરને પોકારતી

તવાગમન કાજે આવ્યું ઉચિત ટાણું હરિ તું આવજે. 

     


Rate this content
Log in