Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mukesh Dave

Others

2  

Mukesh Dave

Others

ઉતાવળી પ્રસૂતા

ઉતાવળી પ્રસૂતા

1 min
6.9K


નથી થતી
સહન આ વેણ...
કરો
જલ્દી હૉસ્પિટલાઈઝ...

કરી નાખો
સિઝેરિયન...

અરે પણ !
આઠ માસે !

કાં.. તો

સંતાન માયકાંગલું...

કાં... તો...!

આછાંંઆછાં
દેખાય છે
મને
પ્રસૂતામાં કવિ
અને
નવજાતમાં કવિતા.


Rate this content
Log in