એક ખિલતુ ફૂલ..
એક ખિલતુ ફૂલ..
એક ખિલતુ ફુલ આમ જ
વિખરાઇ ગયું
બસ ડાળખીએ એના દર્દ
જ રહી ગયું
ક્યાં ખબર હતી ફુલને
આમ ખરાવાની ય
બસ તૂટ્યુ દિલને આંસુ
વહી ગયું
વેદના તાે ઝાઝી હશે કદાચ
એ ડાળખીને
હર વેદનાને ડાળખી આમ
સહી ગયું
કેવાે પ્રેમે ય હશે એ ફુલને
ડાળખી સાથે
ફુલતાે જતુ રહ્યુ ડાળખીને
ચહી ગયું
ફુલ તાે સમજાવી ગયુ એ ડાળખીને જરા
રહેજે ડાળખી માેજમાં એવુ કહી ગયું