વીજ
વીજ
1 min
6.5K
ઘણા સમયથી
રાહ જોઉં છુ.
હુ મારા વરસાદની
પણ એ રિસાયો
એની વાદળીથી.
હવે તો વીજ
ચમકારા થાય
તોજ વરસે
અને ભીંની
થાઉં
ઘણા સમયથી
રાહ જોઉં છુ.
હુ મારા વરસાદની
પણ એ રિસાયો
એની વાદળીથી.
હવે તો વીજ
ચમકારા થાય
તોજ વરસે
અને ભીંની
થાઉં