Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
કેટલી ને કઈ બાજુએ..
કેટલી ને કઈ બાજુએ..
★★★★★

© Prahladbhai Prajapati

Others Classics Inspirational

2 Minutes   6.9K    2


Content Ranking

કેટલી ને કઈ બાજુએ સંસારનો અસાર

દોડનાર ઉભો, સૂતો કે જાગતો રહેનાર ?

 

ભરતી ઓટે ખળભળતો શાંત સંચાર 

દરિયાને રોકનાર કિનારો કે મઝધાર ?

 

વાતે વાતે કરતો પ્રહાર બહેરો સંસાર

મારાપણાનો રાગ ભોગવે બેસુરો સંસાર

 

ફરતી ગોળાકાર ગાંઠે બાંધેલો સંસાર

મરતાં લંબગોળ આકારે સૂતો સંસાર

 

હલનચલને વહેવારના આદેશે સંસાર

બોલતો ન લગાર વરેલો મૂંગો છે સંસાર

શબ્દોના મોતી વીણે નાવ દરિયો રણની વાવ 

તરસ ઝાંઝવાની છીપે પાણીનો ન પૂછાય ભાવ

કવિતા દરિયો સંસાર

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..