Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
 વિઘ્નેશ્વરને  વંદન
વિઘ્નેશ્વરને વંદન
★★★★★

© Jagat Patel

Others

1 Minutes   7.1K    5


Content Ranking

આજના મંગલદીને વિઘ્નેશ્વરને
મારા કોટી કોટી વંદન
આપની આંખો ભલે નાની
પણ દીર્ઘ દ્રષ્ટિની પ્રેરણા આપે...
 
આપના મુખનો અડધો દંત કહે
બુદ્ધિ રૂપી જ્ઞાન અધુરુ ને
પૂર્ણ દંત પૂર્ણ શ્રધ્ધાનું સુચન કરે..
આપની સુંઢ સારી વસ્તુઓ ગ્રહણ
 
કરી વહેચીને ભોગવવાનું કહે..
સુપડા જેવા કાન સારી
વાતો ગ્રહણ કરી ખરાબ
વાતોને ટાળવાની સમજ આપે..
આપનુ મોટું પેટ ગણપતિ બધી જ
વાતો ગ્રહણ કરે ને બઘાને સાંભળે..
નાના પગ સમર્થતા ને
સ્થિરતાની સમજ આપે...
 
આપના આવા અનન્ય ગુણોનું
પુજન કરી કટીબધ્ઘ બની ને
સાચા અર્થમાં મારા જીવનમાં
ગણેશ ઉત્સવની ઉજવણી કરું

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..