Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Heena Tripathi

Others

3  

Heena Tripathi

Others

સંવાદ કરું છું

સંવાદ કરું છું

1 min
13.8K


મીઠો મીઠો વાદ કરું છુ
એનાથી સંવાદ કરું છું
 
મૌન એમનું જાઉં કળી
હું હળવે હળવે સાદ કરું છું
 
હોઉં એકલી ને એ આવે
એવી રીતે યાદ કરું છું
 
અર્ધ બીડેલી આંખો વચ્ચે
આવ્યાનો ઉન્માદ કરું છું
 
મુજને મુજથી ચોરી લીધી
તોય ક્યાં ફરિયાદ કરું છું
 


Rate this content
Log in