Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prajapati Bharat

Abstract Action Others

3  

Prajapati Bharat

Abstract Action Others

વિંધાયો

વિંધાયો

1 min
13.5K


આંખ આગળ રમાતી રાજરમતોને કંઈ કરી શકતા નથી...



માછલીને કોણ લટકાવી ગયું 

હાથ પ્હોચ્યો પણ નથી, વીંધી ગયું 


દાખલા મેં કેટલા આપ્યા હતા

આંધળાની વાત અટકાવી ગયું 


આ ભવે પણ ના મીટાવી તરસ

વીંધાયેલો દેહ વટલાવી ગયું 


ચિત્ર ન્હોતું એક પણ આ ભીંત પર 

આંખની સામે એ ભરમાવી ગયું 


ને કહી તો આ બધું દીધું છે પણ

કોણ આજે સાચ સમજાવી ગયું


Rate this content
Log in

Similar gujarati poem from Abstract