Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sandip Pujara

Drama

3  

Sandip Pujara

Drama

હૈયે તમારુ ઘર થયું

હૈયે તમારુ ઘર થયું

1 min
303


​સુખ અને દુઃખથી પછી એ પર થયું,

જ્યારથી હૈયે તમારુ ઘર થયું, 


કેટલુ ઉકળ્યુ હતું ખર્યા પછી

ફૂલ એ આજે હવે અત્તર થયું,


આપનુ તો મૌન પણ જાદુ ભર્યું,

આંગણુ મારુ, જુઓ ઝાંઝર થયું ? 


રંગ, દીપક, તાલ ને સુર છો તમે,

આયખુ આ એટલે અવસર થયું, 


આ જગત અડધુ, પડ્યું નાં પ્રેમમાં,

બાકીનું અડધુ જગત શાયર થયું !


Rate this content
Log in

Similar gujarati poem from Drama