કર્મ ધર્મ
કર્મ ધર્મ
1 min
221
કર્મ ધર્મ એ ભર્મને ભલાં,
એકે ન રહે એક એકલાં;
ભુધ વોણી ધેનુ માટે ચર્મ;
કર્મ ત્યાં ભર્મ ત્યાં કર્મ;
વસ્તુ વિછાર પશુને કશો,
અખો ભર્મે ભર્મ અભ્યસો