Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

2  

Kiran shah

Others

વિચારો

વિચારો

1 min
1.1K


મનમાં ઉમટયો વિચારોનો રાફડો..
જાણે એકધારી ગતિ અે જતી કીડીઓની કતાર?
 
કલમ મારી સાથ પુરાવતી કરે જુગલબંધી.
કાગળો તેમાં કરે મેઘધનુષની પૂર્તી.
કલમ મારી સ્વૈરવિહારી મુકત બની વહેતી..
શબ્દો આઝાદ બની નિત્ય નવલ સ્પંદનો આલેખતા..
મનની ભાવયાત્રાના સાક્ષી જ બનતા.
એક વિશ્વ જે ધબકતું મારી ભીતર..
 
જીવંત બની અવતરણ પામતું..
આમ જ કાયમ મુકત ગગને વિચરતા.
મનનાં પિંજરથી આઝાદ બની સ્વ ગગનમાં ઉડતા.
વિચારોનું આ અલગ વિશ્વ
સ્વપ્ન સમાન લાગતું ..
 
ઉતરી કાગળ પર સ્વપ્ન સાકાર ..પામતું ?


Rate this content
Log in